• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રાજેશ્વરી યુવા સંગઠન દ્વારા થાળી ડેકોરેશનસ્પર્ધા નું આયોજન કરાયુ

રાજેશ્વરી યુવા સંગઠન દ્વારા થાળી ડેકોરેશનસ્પર્ધા નું આયોજન કરાયુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ર્સ્પધકોએ કાજુ, બદામ, સોપારી , મોરના પીંછા , કેપ્સિકમ , ગાજર , સ્ટોન, મોતી, ડાયમંડ, ચોખા, લોટ, કંકુ, અબિલ, ગુલાલ, ઝાડના પાન, ફુલ મિણબતી, ગ્રીન જરી, મગ, મેથી, ચોરી, ઘઉં, દિવાસળી જેવા રો-મટીરિયલનો ઉપયોગ કરીને આરતીની થાળી ડેકોરેટ કરી હતી.

સિટી રિપોર્ટર @srt_cb



વરાછાવિસ્તારના રાજેશ્વરી યુવા સંગઠન દ્વારા ગણેશ વિસર્જનના તહેવારના ભાગરૂપે આરતી ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 જેટલી છોકરીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ કેટલીક નેચરલ અને આર્ટિફિશિઅલ વસ્તુનો ઉપયોગ કરી 60 મિનિટમાં આરતીની થાળી ડેકોરેટ કરી હતી.

ગર્લ્સે નેચરલ વસ્તુઓથી થાળી ડેકોરેટ કરી

અન્ય સમાચારો પણ છે...