તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રસ્સા ખેંચમાં વિજેતા થયેલી ઉત્રાણની ગજેરા સ્કૂલની ટીમ

રસ્સા ખેંચમાં વિજેતા થયેલી ઉત્રાણની ગજેરા સ્કૂલની ટીમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસ્સા ખેંચમાં વિજેતા થયેલી ઉત્રાણની ગજેરા સ્કૂલની ટીમ

સુરત | ખેલમહાકુંભ અંતર્ગત અમરોલીની ગૌતમી કન્યા વિદ્યાલય ખાતે ઝોન કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્પર્ધાની ફાઇનલમાં ઉત્રાણની ગજેરા સ્કૂલની ગર્લ્સ ટીમે માધવ બાગની ટીમને હરાવીને ચેમ્પિયન બની હતી. મજુરાગેટ ખાતે આવેલી સ્કૂલ નંબર 8અને સ્કૂલ નંબર 9માં સ્કૂલ લેવલની રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્પર્ધામાં બહેનો અને ભાઇઓના વિભાગમાં સિમગા સ્કૂલના ખેલાડીઓ ચેમ્પિયન બન્યા હતાં.

રસ્સા ખેંચમાં ગજેરા ગર્લ્સ ટીમ જીતી

અન્ય સમાચારો પણ છે...