• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત :રાજસ્થાનના ગોગામેડીમાં થઇ ગયેલા અવતારી પુરૂષ જાહરવીર ગુગાવીરની યાદમાં

સુરત :રાજસ્થાનના ગોગામેડીમાં થઇ ગયેલા અવતારી પુરૂષ જાહરવીર ગુગાવીરની યાદમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :રાજસ્થાનના ગોગામેડીમાં થઇ ગયેલા અવતારી પુરૂષ જાહરવીર ગુગાવીરની યાદમાં સુરતમાં છડીનોમ- દશમનો તહેવાર ઉજવાઈ છે. જેમાં સુરતના વાલ્મીકી સમાજના જુદા જુદા વિસ્તારમાંથી ક્લાત્મક છડીઓ નીકળીને છડીનોમ ને દિવસે દિલ્લીગેટ ગુગાવીર મંદિરે ભેગી થાય છે. તા.17 ઓગસ્ટે છડી નોમને દિવસે સમસ્ત વાલ્મીકી સમાજ તરફથી ગુગાવીર મંદિર દિલ્લીગેટ ખાતે જાહેર ભંડારાનું આયોજન કરાયું છે.

છડી નોમના દિવસે વાલ્મીકિ સમાજ દ્વારા જાહેર ભંડારો

અન્ય સમાચારો પણ છે...