મારા શહેરમાં આજે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવ,વેસુ ખાતે,સવારે 7કલાકે.

{જન્માષ્ટમી નિમિત્તે ઇસ્કોન મંદિર, જહાંગીરપુરા ખાતે જન્મોત્સવ, રાત્રે12 કલાકે.

{જન્માષ્ટમી નિમિત્તે ગોડીયા ગોપાલજી મંદિર, મહિધરપુરા ખાતે વિવિધ કાર્યક્રમો, રાત્રે10 કલાકે.

{જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ પ્રમાણી મુલમિલાવા, વેડરોડ ખાતે કૃષ્ણજન્મોત્સવનું આયોજન, રાત્રે11 કલાકે.

{જન્માષ્ટમી નિમિત્તે પ્રણામી મંદિર, ગોપીપુરા ખાતે વિવિધ કાર્યક્રમો, રાત્રે9 કલાકથી.

{જન્માષ્ટમી નિમિત્તે સૈયરકાકા મંદિર, ઉધના ગામ ખાતે નંદલાલ જન્મોત્સવનું આયોજન, રાત્રે11:30.

{જન્માષ્ટમી નિમિત્તે દહીંહાડી મહોત્સવ રણછોડજી પાર્ક, કતારગામ ખાતે સવારે10 કલાકે.

{દહીંહાંડી કાર્યક્રમનું આયોજન હરિનગર, બીઆરસી ઉધના ખાતે, સવારે12 કલાકે.

{જન્માષ્ટમી નિમિત્તે બ્રહ્માકુમારી સેટેલાઇટ રોડ, મોટા વરાછા ખાતે ચૈતન્ય દેવીઓની ઝાંખી અને મટકી ફોડ કાર્યક્રમનું આયોજન રાત્રે8 કલાકે.

{અષ્ટાંગ યોગગુરુ પ્રદીપજીની નિશ્રામાં જન્માષ્ટમી નિમિત્તે સાધના અને મટકીફોડ કાર્યક્રમ સરદાર ફાર્મ, પાણીની ટાંકી, યોગી ચોક ખાતે, સવારે11 કલાકે.

{રાધાકૃષ્ણ મંદિર, ગેટવે હોટલની પાછળ, પાર્લે પોઇન્ટ ખાતે કૃષ્ણજન્મોત્સવ, રાત્રે12 કલાકે.

{ગોકુળ આઠમની ઉજવણી કૃષ્ણ મંદિર, વરીયાવી બજાર ખાતે ભક્તિ કાર્યક્રમ, રાત્રે10 કલાકે.

{સાલાસાર હનુમાન મંદિર જલવંત ટાઉનશિપમાં જન્માષ્ટમી મહોત્સવનું આયોજન, રાત્રે12 કલાકે.

{જન્માષ્ટમીના ઉપલક્ષમાં કૃષ્ણ ભજન સંધ્યાનું આયોજન શ્યામ મંદિર, વેસુ, રાત્રે8:15 કલાકે.

{મોટા મંદિર, ચૌટાબજાર ખાતે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમ, રાત્રે9 કલાકે.

{શ્રી રાધાકૃષ્ણ મંદિર, હનુમાન શેરી, સગરામપુરા ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, રાત્રે11 કલાકે.

{કૃષ્ણ મંદિર, અશક્તા આશ્રમ રોડ, લીંબુશેરી, હરિપુરા ખાતે જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમ, રાત્રે10 કલાકે.

{રાધાકૃષ્ણ મંદિર કોલબા સ્વામી સેવા ટ્રસ્ટ, મહારાણા પ્રતાપ નગર, ગોડાદરા ખાતે જન્મોત્સવની ઉજવણી, રાત્રે8 કલાકે.

{રાધાકૃષ્ણ મંદિર, આનંદધામ, વેસુ મેઇન રોડ ખાતે જન્મોત્સવની ઉજવણી, રાત્રે10 કલાકે.

{રાધાકૃષ્ણ મંદિર, ભીમપોર ખાતે જન્મોત્સવની ઉજવણી, રાત્રે12 કલાકે.

{અગ્રવાલ સમાજ દ્વારા અગ્રસેન ભવન, સિટીલાઇટ ખાતે કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે વિવિધ ઝાંખીઓનું આયોજન થશે, સાંજે7:30 કલાકે.

{ગોવર્ધન હવેલી, લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની સામે, જન્મોત્સવ નિમિત્તે કાર્યક્રમ, રાત્રે10 કલાકે.

{શ્રીનાથજી હવેલી, નેચર પાર્ક, સરથાણા ખાતે જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી, રાત્રે12 કલાકે.

{સેઠ સાંવરીયા ગ્રૂપ દ્વારા દ્વિતિય વાર્ષિકોત્સવ અને કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે ભજન સંધ્યા, ચિલ્ડ્રન હોલ, ગંગેશ્વર મહાદેવની સામે, અડાજણ ખાતે, રાત્રે8 કલાકે.

અન્ય સમાચારો પણ છે...