તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સિટી ઇજનેરને બ્રિજ, મેટ્રો રેલ અને ડે. કમિને BRTSનું ખાતું

સિટી ઇજનેરને બ્રિજ, મેટ્રો રેલ અને ડે. કમિને BRTSનું ખાતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનપા કમિશનર એમ.થેન્નારાશને મંગળવારે મોડી સાંજે વિવિધ ખાતાઓની ફાળવણી કરી હતી.

ડેપ્યુટીકમિશનર એમ. નાગરજન : સાઉથઝોન, બીઆરટીસ પ્રોજેકટ, ટ્રાફિક સેલ, પે એન્ડ પાર્ક. અત્યાર સુધી સ્માર્ટ સીટી પ્રોજેકટ અને સ્માર્ટ સીટી સેલનો હવાલો હતો જ.

નવનિયુક્તસિટી ઇજનેર ભરત દલાલ : ડ્રેનેજડિપાર્ટમેન્ટ, પાંડેસરા સી.ઇ.ટી.પી, ખાડી-કેનાલ ઇમબેન્કમેન્ટ પ્રોજેકટ, બ્રીજ સેલ, સોલીડ વેસ્ટ પ્રોસેસિંગ એન્ડ ટ્રીટમેન્ટ (એન્વાયરમેન્ટ સેલ), સ્પેશ્યલ સેલ ફોર સીટી ઇજનેર, ગર્વમેન્ટ પ્રોજેકટ એન્ડ લોન પ્રોજેકટ, કેપિટલ કામો પર મોનિટરીંગ, મેજર પ્રોજેકટ, મેટ્રો રેલ પ્રોજેકટ. સીટી સ્ક્વેર, મનપા નવું વહીવટી ભવન પ્રોજેકટ, એમએમટીએચ પ્રોજેકટ, રોડ ડેવલોપમેન્ટ, આઉટર રીંગરોડ

ડેપ્યુટીકમિશનર (હે.હો) ડો. એચ. એસ. દેસાઇ : હેલ્થડિપાર્ટમેન્ટ, ઓલ હેલ્થ પોલીસી મેટર, મસ્કતી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, મેટરનીટી હોમ. સેન્ટ્રલ મેડીકલ સ્ટોર, લીપ્રોસી કંટ્રોલ સ્ટોર, ફુડ ઇન્સ્પેકશન બ્રાંચ, પેથોલીજીકલ લેબોરેટરી, એસટીડી કેર પ્રોજેકટ.

ડેપ્યુટીકમિશનર આર. જે. પંડ્યા :નોર્થ ઝોન, એડવાઇટીસમેન્ટ એન્ડ હોર્ડીંગ્સ, પબ્લિક પાર્ક એન્ડ ગાર્ડન વિભાગ, બ્યુટીફીકેશન, સીટી ડેવલોપમેન્ટ પ્લાનિંગ, આઉટર રીંગરોડ (પ્લાનીંગ), ડ્રીમ સીટી પ્રોજેકટ (ડાયમંડ બુસ),

એડીશનલસીટી ઇજનેર અરૂણ ખાટીવાલા :સાઉથ વેસ્ટ ઝોન, ઇન્ડોર સ્ટેડિયમ, સાયન્સ સેન્ટર, કવિ નર્મદ લાયબ્રેરી, ડુમસ ડેવલોપમેન્ટ પ્રોજેકટ

એડીશનલસીટી ઇજનેર ડી. એમ. જરીવાલા : ઇલેકશનએન્ડ સેન્સેસ ડિપાર્ટમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સેન્ટ્રલ સ્ટોર, હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, સ્વિમિંગ પુલ

એડીશનલસીટી ઇજનેર ડી. સી. ગાંધી : સેન્ટ્રલઝોન, ગાંધી સ્મૃતિ ભવન, રંગ ભવન, એડી.સીટી ઇજનેર જે.એમ. દેસાઇને ઇસ્ટ ઝોન, સરદાર પટેલ સ્મૃતિ ભવન અને સરથાણા નેચરલ પાર્ક

મેડીકલઓફિસર ડો.આશિષ નાયક : ક્લીનતાપી સેલ, પે એન્ડ યુઝ ટોઇલેટ, સ્વચ્છ ભારત મિશન, સેન્ટ્રલ વીબીસીડી સ્ટોર, ડોર ટુ ડોર ગાર્બેજ, સોલીડ વેસ્ટ, બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રેશન વિભાગ

આસિટન્ટમ્યુનિસિપલ કમિશનર કે. બી. નાયક : પીઆરડિપાર્ટમેન્ટ, કલ્ચર ડિપાર્ટમેન્ટ, લો વિભાગ, પ્રિન્ટિંગ પ્રેસર, રેકોર્ડ બ્રાંચ

આસિટન્ટમ્યુનિસિપલ કમિશનર જી.આર.જરીવાલા : ગતિશીલગુજરાત, યુસીડી, સુમન સેકન્ડરી એજ્યુકેશન, પ્રાયમરી એજ્યુકેશન, મીડ ડે મીલ વગેરે.

કોનું ખાતુ કપાયું, કોને અપાયું

1.જરીવાલાનેચૂંટણીની કામગીરીને કારણે અઠવા ઝોનમાંથી હટાવાયા.

2.ખાટીવાલા વરાછા ઝોનમાં 3 વર્ષ કરતા વધારે સમય થયો હોવાથી અઠવા ઝોનમાં મુકાયા.

3. જતીનદેસાઇને વરાછા ઝોનમાં મુકીને રાંદેર-અઠવામાં જવાના અરમાન અધૂરા રહ્યા.

4.ડી. સી. ગાંધી સેન્ટ્રલ ઝોનમાં એક્ઝિક્યુટીવ ઇજનેર હતા અને પ્રમોશન મળતાં સેન્ટ્રલ ઝોનમાં ઝોનલ ચીફ બનાવાયા.

5. કેતનપટેલને ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી.

મહાપાલિકાના ખાતાઓની ફાળવણીમાં મોટાપાયે ફેરફાર

ઝોન ચીફ બદલાયા

ઉધનાએમ.નાગરાજન (ડે.કમિ.)

કતારગામ આર.જે. પંડ્યા (ડે.કમિ.)

અઠવા અરૂણ ખાટીવાલા (એડી.સિટી ઇજનેર),સેન્ટ્રલ ડી.સી. ગાંધી (એડી. સિટી ઇજનેર), વરાછા જતીન દેસાઇ (એડી. સિટી ઇજનેર)

સિટી ઇજનેર અને એડિશનલ સિટી ઇજનેરની ખાલી જગ્યા ભરાઈ ગયા બાદ આખરે પાલિકા કમિશનરે ખાતાઓને નવો ઓપ આપ્યો

અન્ય સમાચારો પણ છે...