તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 વર્ષની બાળા સાથે અડપલાં કરનાર નરાધમની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ચોકબજારવિસ્તારમાં પડોશમાં રહેતી પાંચ વર્ષની બાળાની સાથે અડપલા કરનારને ચોકબજાર પોલીસે ધરપકડ કરી હતી. ચોકબજાર વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકી સાથે તેના પડોશમાં રહેતા નરાધમ મહમદ નથ્થન શાએ બાથરૂમમાં લઈ જઈ અડપલાં કરતા તેની માતાએ પકડી પાડી પોલીસને હવાલે કરી દીધો હતો. બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે નરાધમ ચોકલેટની લાલચ આપી લઈ ગયો હતો.પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...