તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સિવણ અને સ્પોકન ઇંગ્લીશના નામે મહિલાઓ સાથે લાખોની છેતરપિંડી

સિવણ અને સ્પોકન ઇંગ્લીશના નામે મહિલાઓ સાથે લાખોની છેતરપિંડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | મહિલાઓને સિવણ અને સ્પોકન ઈગ્લીશ શીખવવા નામે રૂા.1000 લઈને 3 મહિના બાદ પાછી આપી દેવાની વાત કરીને બે શખ્સોએ લાખોની ઉચાપત કરી ભાગી ગયા હતા. સરથાણા યોગીચોક ખાતે પી. જી ઓફ ગુજરાત નામની સંસ્થા ચલાવતા અલ્પેશ રાદડીયા અને નિલેશ પટોળીયાએ 300 જેટલી મહિલાઓને સ્પોકન ઈંગ્લીશ અને સિવણ કલાસીસના નામે એક-એક હજારની રકમ ઉઘરાણી કરી હતી. બંને ભેજાબાજો 300 જેટલી મહિલાઓ પાસેથી રૂ.4.28 લાખની રકમ પરત આપવાને બદલે બંને મકાનને તાળાં મારી ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ કરતાં તપાસ શરૂ છે.

અન્ય સમાચારો પણ છે...