તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટ જમા તો કરાવી, ઉપાડી ત્યારે 2000ની નોટ આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અડાજણમાં રહેતા કોમલ રાણાએ જણાવ્યું હતું કે, શુક્રવારે આખો દિવસ બેન્કમાં ઊભા રહી 1000ની 16 નોટ બેન્કના ખાતામાં જમા કરાવી હતી. બાદ સોમવારે રૂપિયા ચેક મારફતે બેન્કમાંથી ઉપાડ્યા તો બેન્ક 2000ની 8 નોટ આપી દીધી હતી. જો કે, હવે શાકભાજી, દૂધવાળા નોટ લેવાની ના પાડતા હવે હું છૂટ્ટા શોધવા માટે ફરી રહી છું.

અન્ય સમાચારો પણ છે...