તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત |500 અને 1000ની નોટ બંધ થયા બાદ લોકો નોટના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |500 અને 1000ની નોટ બંધ થયા બાદ લોકો નોટના એક્સચેન્જ મેળવવા માટે એરપોર્ટના પાર્કિંગ અને ટર્મિનલ બિલ્ડિંગની ટિકિટ ખરીદી લાગ્યા હતા. જેને કારણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કાર પાર્કિંગ વ્યવસ્થા તો ફ્રી કરી નાંખી હતી. પરંતુ માસ્ટર માઈન્ડ ધરાવતા કેટલાક લોકો 500-1000ની નોટ એક્સચેન્જ કરાવવા માટે એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગની ટિકિટ ખરીદવા લાગ્યા હતા. જેને કારણે સુરત એરપોર્ટ પર એક સ્વાપિંગ મશીન મૂકવામાં આવ્યું છે. જેના બાદ હવે નોટના એક્સચેન્જ માટે કકળાટ નહી થાય.

સુવિધા | કાર પાર્કિંગ અને ટર્મિનલ પર સ્વાઈપિંગ મશીનની સગવડ

અન્ય સમાચારો પણ છે...