તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સુરત મહાનગર પાલિકા દ્વારા બીઆરટીએસ પ્રોજેકટ ફેસ 2 અંતર્ગત પાલિકા

સુરત |સુરત મહાનગર પાલિકા દ્વારા બીઆરટીએસ પ્રોજેકટ ફેસ-2 અંતર્ગત પાલિકા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત મહાનગર પાલિકા દ્વારા બીઆરટીએસ પ્રોજેકટ ફેસ-2 અંતર્ગત પાલિકા દ્વારા 20 બસ શેલ્ટર સાથે 80 ઓટોમેટેડ સ્લાઈડિંગ ડોરની કામગીરી શરૂ કરી છે. લગભગ 2.04 કરોડના ખર્ચે બસ શેલ્ટરો અને ઓટોમેટેડ સ્લાઇડીંગ ડોર લગાવામાં આવશે. ઓટોમેટેડ સ્લાઈડિંગ ડોર માટે અગાઉ ત્રણ વાર ટેન્ડર દફતરે થયા બાદ ચોથીવાર કામ માટે ટેન્ડર મંગાવામાં આવ્યા છે.

કામગીરી| BRTS રૂટમાં 80 ઓટોમેટેડ સ્લાઈડિંગ ડોર લગાવાશે

અન્ય સમાચારો પણ છે...