તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત ફોટો ક્લબ દ્વારા એબ્સ્ટ્રેક થીમ પર ફોટોવોકની સાથે કોમ્પિટિશનનું આયોજન કરાયું

સુરત ફોટો ક્લબ દ્વારા એબ્સ્ટ્રેક થીમ પર ફોટોવોકની સાથે કોમ્પિટિશનનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેરની સુરત ફોટો ક્લબ દ્વારા એક અનોખી ફોટોવોક યોજાઇ હતી, જેમાં ફોટોગ્રાફર્સે એબ્સ્ટ્રેક થીમ પર ફોટોગ્રાફી કરી હતી. સુરત ફોટો ક્લબના અનિકેત સોનીએ ફોટોવોકના કેટલાક સિલેક્ટેડ ફોટોગ્રાફ સિટી ભાસ્કર સાથે શેર કર્યાં..!!

રાજન શાહ

જલજ દિક્ષીત

હિરેન લાડ

કમલ કપાડિઆ

હિરેન જોષી

કોઇએ પાંદડામાંથી ડિઝાઇન બનાવી તો કોઇએ પાણીની રંગોળી કેપ્ચર કરી

અન્ય સમાચારો પણ છે...