તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાણી કરતા મૌનમાં પ્રચંડ શક્તિ રહેલી છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| ભટારખાતે યોેગીકૃપા સોસાયટીના ઘાંચી સમાજના એક ભક્તના ઘરે વિશ્રામ કરતા ધીરજમુનિઓએ જણાવ્યું હતું કે મૌન એક રક્ષણ અને કવચ છે. વાણી મનુષ્યની ભાષા છે અને મૌન દેવતાની ભાષા છે. વાણીમા અસીમ શક્તિ રહેલી છે, પરંતુ મૌનમાં એનાથી પણ વધારે પ્રચંડ શક્તિ રહેલી છે. મનુષ્ય પોતાના અંતકરણની શક્તિ બોલીને અને નિંદા કરીને વેડફી નાખે છે. પરંતુ સાધક મૌન રહીને તે શક્તિ સંવર્ધનમાં ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...