તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | પ્રભુહેમ કામધેનું ગિરિવિહાર ટ્ર્સ્ટ પાલિતાણા સંચાલિત રસીકલાલ માણેકચંદ્રજી

સુરત | પ્રભુહેમ કામધેનું ગિરિવિહાર ટ્ર્સ્ટ પાલિતાણા સંચાલિત રસીકલાલ માણેકચંદ્રજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પ્રભુહેમ કામધેનું ગિરિવિહાર ટ્ર્સ્ટ પાલિતાણા સંચાલિત રસીકલાલ માણેકચંદ્રજી ધારીવાલ આયુર્વેદ કોલેજ વાઘલધરા (જિલ્લો વલસાડ)ને મંગળવારે ભારત સરકારના ડિપાર્ટર્મેન્ટ ઓફ આયુષ મંત્રાલય દ્વારા BHMSના સ્નાતક અભ્યાસક્રમની કોલેજની 60 સીટ વધારવા માટેની મંજૂરી અપાઈ હતી. જે વર્ષ 2016-17થી લાગુ પડશે. કોલેજમાં હોસ્ટેલ વગેરેની સુવિધા હોવાથી રાજ્યના વિદ્યાર્થીઓએ બહાર જવું નહિ પડે. સીટ માટેની મંજૂરી આચાર્ય અને ટ્ર્સ્ટી મંડળના સંયુક્ત સહયોગ થી મળી હતી.

આયુર્વેદ કોલેજની સીટોમાં વધારો કરાયો

અન્ય સમાચારો પણ છે...