તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગણેશ વિસર્જન કરવા જતો ટેમ્પો પલટતા યુવકનું મોત

ગણેશ વિસર્જન કરવા જતો ટેમ્પો પલટતા યુવકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ગોડાદરા માનસરોવર જાનકી પાર્ક સોસાયટી ખાતે રહેતા રમેશભાઈ મનુભાઈ બલદાણીયા(38) પોતાની સોસાયટી માંથી ગણેશ વિસર્જન માટે બપોરે છોટાહાથી ટેમ્પોમાં બેસી જતા હતા. ત્યારે ડિંડોલી કૃત્રીમ તળાવ પાસે ટેમ્પો પલટી ખાઈ જતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા.

જેથી તેમને બેભાન હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

કૃત્રિમ તળાવ પાસે ટેમ્પો પલટી ખાઇ ગયો

સ્મીમેરમાં સારવાર દરમિયાન મોત

અન્ય સમાચારો પણ છે...