તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | મુનિહંસબોધિજીનું સાંસારીક વતન જુનાડીસા છે. સુરતમાં ડીસા સમાજના

સુરત | મુનિહંસબોધિજીનું સાંસારીક વતન જુનાડીસા છે. સુરતમાં ડીસા સમાજના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | મુનિહંસબોધિજીનું સાંસારીક વતન જુનાડીસા છે. સુરતમાં ડીસા સમાજના 600થી વધુ ઘરો છે. ડીસા સમાજન એક ગૌરવવંતો સમાજ છે. લગભગ 200થી વધુ દીક્ષાઓ ડીસા સમાજમાંથી થઇ છે. ધંધાકીય કે ધાર્મિક ક્ષેત્ર હોય ડીસા સમાજ અગ્રેસર બનીને રહ્યો છે. સમાજના અગ્રણી શ્રાવકોએ મુનિશ્રી હંસબોધિ વિજયજી મહારાજની નિશ્રામાં આગામી રવિવારેના રોજ 6:30 કલાકે દિવાળીબાગના જૈન ઉપાશ્રયે એક સ્નેહમિલન ગોઠવ્યું છે. જેમા તમામ સમાજના ભાઇ-બહેનો ખાસ ઉપસ્થિત રહેશે.

મુનિ હંસબોધિજીની નિશ્રામાં સ્નેહમિલન

અન્ય સમાચારો પણ છે...