મેરિટ સ્કોલરશીપ સ્કીમમાં અરજી કરી શકાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા ‘મેરિટ સ્કોલરશીપ સ્કીમ-2016’ માટે ઓનલાઈન એપ્લિકેશન શરૂ થઈ ગયાં છે. સીબીએસઈ દ્વારા પહેલ ધોરણ 10 પાસ કરનાર સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્ટુડન્ટ્સ માટે કરી છે. જેના માટે સ્ટુડન્ટ્સ www.cbse.nic.in પર 15 ડિસેમ્બર 2016 સુધી રજીસ્ટ્રેશન કરી શકે છે. સાથે 2015નાં કન્ટેસ્ટન્ટ્સ સ્કોલરશીપ સ્કીમ માટે રિન્યુઅલ કરાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...