• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • { કતારગામ કાસાનગર લેક ગાર્ડનમાં મોર્નિંગ વોકર ગ્રુપ દ્વારા જાહેર ધ્વજવંદન કાર્યક્રમ, સવારે7 કલા

{ કતારગામ કાસાનગર લેક ગાર્ડનમાં મોર્નિંગ વોકર ગ્રુપ દ્વારા જાહેર ધ્વજવંદન કાર્યક્રમ, સવારે7 કલાકે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ કતારગામ કાસાનગર લેક ગાર્ડનમાં મોર્નિંગ વોકર ગ્રુપ દ્વારા જાહેર ધ્વજવંદન કાર્યક્રમ, સવારે7 કલાકે.

{પાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી જળક્રાંતિ મેદાન, એ.કે.રોડ, વરાછા ખાતે, સવારે19 કલાકે.

{નેશનલ ઉર્દૂ પ્રાઇમરી સ્કૂલ, મીઠીખાડી, લિંબાયત ખાતે ધ્વજવંદન અને અમરનાથ યાત્રીઓને શ્રદ્ધાંજલિ, સવારે9 કલાકે.

{લાયન્સ ક્લબ ઓફ સુરત ખટોદરા દ્વારા ધમણવાલા હાઇસ્કૂલ, સલાબતપુરા ખાતે ધ્વજવંદન અને યુનિફોર્મ વિતરણ, સવારે8 કલાકે.

{ચોકલેટ વિતરણ અને ધ્વજવંદનનો કાર્યક્રમ જુના માછીવાડ, સલાબતપુરા ખાતે, સવારે10 કલાકે.

{સત્યમ યોગ ફાઉન્ડેશન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન સરદાર ફાર્મ, યોગી ચોક, સવારે7 કલાકે.

{જે.જે.યુવક મંડળ દ્વારા વલ્લભ જીવન સોસાયટી સલાબતપુરા ખાતે ધ્વજવંદન,સવારે 9:45કલાકે.

{15 ઓગસ્ટ નિમિત્તે ટી એન્ડ ટીવી સ્કૂલ, ગોપીપુરા ખાતે ધ્વજવંદન, સવારે9 કલાકે.

{ફ્રીડમ વીન ફ્લૂટ કાર્યક્રમનું આયોજન વૈદક ઇન્ટ.સ્કૂલ, પરવટ પાટીયા ખાતે, સવારે10 કલાકે.

{સુરત આયકર ભવન, મજૂરાગેટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ, સવારે9 કલાકે.

{જે.જે.માર્કેટ, રિંગરોડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ, સવારે9 કલાકે.

{એમટીબી કોલેજ, અઠવાલાઇન્સ ખાતે, ધ્વજવંદનનો કાર્યક્રમ, સવારે8 કલાકે.

{અખંડ આનંદ વિદ્યાભવન, વેડરોડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ, સવારે8 કલાકે.

{ધ્વજવંદન અને કોમીએકતા સંમેલનનું આયોજન ખ્વાજા ગરીબ નવાઝ મેડિકલ, બડેખા ચકલા ખાતે, સવારે10 કલાકે.

{પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઇન્સ ખાતે સીપીની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ, સવારે8 કલાકે.

{નિરંકારી ભક્તો દ્વારા મુક્તિપર્વની ઉજવણી અલથાણ કોમ્યુનિટી હોલ, ભટાર રોડ, સાંજે5 કલાકે.

અન્ય સમાચારો પણ છે...