• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | દિવ્ય ભાસ્કર નોલેજ સિરીઝ, BGA ફાઉન્ડેશન અને સાઉથ

સુરત | દિવ્ય ભાસ્કર નોલેજ સિરીઝ, BGA ફાઉન્ડેશન અને સાઉથ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દિવ્ય ભાસ્કર નોલેજ સિરીઝ, BGA ફાઉન્ડેશન અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા ટેક્સટાઇલ વેપારીઓના GST ને લગતી પ્રશ્નોના સમાધાન માટે પ્રશ્નોત્તરી યોજાશે. સીએ રમાકાન્ત ગુપ્તા, સીએ નીરજ બજાજ અને ચેતન ખંડેલવાલ પ્રશ્નોત્તરીનો જવાબ આપશે. પ્રશ્નોત્તરી 11 અને 12 ઓગસ્ટ ત્રણ સ્થળે યોજાશે. BGA ફાઉન્ડેશન, 602, 21ST સેન્ચુરી બિલ્ડીંગ, ઉધના દરવાજા, રિંગ રોડ ખાતે બપોરે 1 થી 3 વાગ્યા દરમિયાન, જી-9, શ્રી બાલાજી ટેક્સટાઇલ માર્કેટ, મહાવીર માર્કેટની બાજુમાં, રિંગ રોડ ખાતે બપોરે 3 થી 05 વાગ્યા તેમજ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન, 210, કોહિનૂર ટેક્સટાઇલ હાઉસ, રિંગ રોડ ખાતે સાંજે 5 થી 7 દરમિયાન આયોજિત છે.

જીએસટીના પ્રશ્નોના સમાધાન માટે પ્રશ્નોત્તરી કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...