• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત :પાલ ઓમકાર સૂરિ આરાધના ભવન ખાતે આચાર્ય રશ્મિરત્ન સૂરિજીએ

સુરત :પાલ ઓમકાર સૂરિ આરાધના ભવન ખાતે આચાર્ય રશ્મિરત્ન સૂરિજીએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :પાલ ઓમકાર સૂરિ આરાધના ભવન ખાતે આચાર્ય રશ્મિરત્ન સૂરિજીએ કહ્યું કે, આજથી 1500 વર્ષ પૂર્વે હરિભદ્ર સૂરિજી દ્વારા લખાયેલ યોગ શતક ગ્રંથના ભોજનવિધિ પ્રકરણને સમજાવતાં કહ્યું કે ભોજન કરતાં સમયે વિશ્વમાં રહેલ દરેક તપસ્વીઓને વંદન કરવા જોઇએ. કોઇપણ કોમેન્ટ ફરીયાદ કર્યા વગર ચુપચાપ ખાવું જોઇએ. તેમણે કહ્યું કે કેટલીય જગ્યા પર જોવાયું છેકે ઝઘડાનું મૂળ ભોજનની ફાળી છે.

ઘરોના ઝઘડાનું મૂળ ભોજનની થાળી છે

અન્ય સમાચારો પણ છે...