• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સાપુતારા શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર નજીકના વળાંક પર

સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર નજીકના વળાંક પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર નજીકના વળાંક પર સુરતથી શિરડી જતી પ્રવાસી કાર (નં. એચઆર-26-બી-4691)ના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર માર્ગ છોડી ખાડામાં ખાબકી હતી. સદનસીબે ચાલક સહિત પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. તસવીર - પાંડુ ચૌધરી

સુરતથી શિરડી જતી કાર ખાડામાં ઊતરી જતાં જીવ અધ્ધર

અન્ય સમાચારો પણ છે...