તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ¾, સુરત, ગુરુવાર, 7 ડિસેમ્બર, 2017

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

¾, સુરત, ગુરુવાર, 7 ડિસેમ્બર, 2017

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ કેલિફોર્નિયામાં આગની 10 મોટી ઘટનાઓ સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં બની છે.

{ ચાલુ વર્ષે ત્રીજીવાર આગ લાગી છે. ઓક્ટોબરમાં લાગેલી આગમાં 22 લોકોનાં મોત થયાં હતાં. આગથી 10 લાખ એકર જંગલ બળી ગયું છે.


¾, સુરત, ગુરુવાર, 7 ડિસેમ્બર, 2017

આગને ઓલવવા માટે 1000 ફાયર ફાઈટર અને હેલિકોપ્ટર લગાવાયાં છે. અાગ લૉ પ્રેશર અને ગરમ પવનો ફૂંકાવાને કારણે લાગી છે.

{ આગનો ધુમાડો 800 કિમી દૂર સુધી દેખાઈ રહ્યો છે.

{ શુષ્ક હવામાન અને 55 કિમી ઝડપે પવનો ફૂંકાવાને કારણે આગ ઝડપી રીતે ફેલાઈ રહી છે. લોકો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે.

{ સૌથી ભીષણ આગ થોમસમાં લાગી છે. અા વિસ્તાર 50 હજાર એકરમાં પથરાયેલો છે. રાઈમાં 5 હજાર, ક્રીકમાં 11 હજાર એકર તથા ટેરેસીમાં પણ આગ લાગી છે.

વેન્તુરા | દક્ષિણકેલિફોર્નિયાનાં જંગલોમાં 65 હજાર એકર વિસ્તારમાં બે દિવસથી ભીષણ આગ લાગી છે. કારણે રાજ્યમાં કટોકટી જાહેર કરાઈ છે. 1.5 લાખ લોકોને હટાવાયા છે. આગથી હજારો ઘરોને નુકસાન થયું છે. 160 ઈમારતો સંપૂર્ણપણે રાખ થઈ ગઈ છે. 45 હજાર ઘરોમાં લાઈટ નથી. આગ 5 અલગ અલગ વિસ્તારોમાં લાગી છે. વેન્તુરામાં લૂંટફાટ રોકવા માટે કરફ્યૂ લાદી દેવાયો છે કેમ કે લોકો ઘર છોડીને જતા રહ્યા છે.

14

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો