• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | શ્રદ્ધાળુયાત્રીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સુરત એસટી નિગમ સુરત શિરડી

સુરત | શ્રદ્ધાળુયાત્રીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સુરત એસટી નિગમ સુરત-શિરડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શ્રદ્ધાળુયાત્રીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સુરત એસટી નિગમ સુરત-શિરડી વચ્ચે એક સ્લીપર બસ દોડાવશે. બસ સુરત ડેપો પરથી 22:00 કલાકે ઊપડશે અને શિરડી પહોંચશે. શિરડીથી બસ 19:00 કલાકે સુરત જવા માટે ઊપડશે. જોકે, બસનું ભાડું ખાનગી લક્ઝરી કરતાં ખૂબ ઓછું હોવાનું જાણવા મળ્યું છે. ઓછા ભાડાને કારણે સુરતથી શિરડી જવા લોકોનો વધારે ધસારો રહેશે. જેના કારણે બસમાં પણ ભીડ રહેવાની શક્યતા છે.

બસ સેવા | એસટી નિગમ સુરત-શિરડી વચ્ચે બસ દોડાવશે

અન્ય સમાચારો પણ છે...