તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી ખાતે રાજય કક્ષાની કોન્ફરન્સ યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીસ્થિત ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે રાજચંદ્ર કોલેજ ઓફ ફીજીયોથેરેપી દ્રારા એકદીવસીય રાજયકક્ષાની કોન્ફરન્સ કોમ્પ્રીહેંસીવ ન્યુરો રીહેબીલીચટેશન ઇન્ સ્ટ્રોક વિષય ઉપર 16 જુલાઇેએ યોજાઇ હતી.

કોન્ફરન્સનું ઉદ્ધાટન વડોદરાની ગર્વમેન્ટ કોલેજના એચઓડી ડો.નિલમ પટેલ, ડો. ડી.આર શાહ, ડો.અનિરૂધ્ધ આપટે, ડો.અનિલ મિશ્રા, ડો. કે.સી જૈન દ્રારા કરવામાં આવ્યુ હતું. પ્રથમ સેશનમાં સુરતના ડો.અનિરૂધ્ધ આપટે દ્રારા લકવાના શરૂઆતના લક્ષ્ણો, નીદીન અને મેડીકલ મેનેજમેન્ટ અંગે માહીતી પુરી પાડવામાં આવી હતી. બીજા સેશનમાં ડો.કેસી જૈન દ્રારા લકવામાં સર્જરીનું મહત્ત્વ, કયા પ્રકારની સર્જરી કરવામાં આવે છે.તેમના વિશે માહીતી આપી હતી. ત્રીજા સેશનમાં ડો.નીલીમા પટેલ દ્રારા ફીજીયોયોગ તેમજ સાયકો ફીજીકલ અપ્રોચ વિશે માહીતી આપી હીત અને ભાગલેનાર તમામને કોમ્પ્રીહેંસીવ અને હોલીસ્ટીક અપ્રોચ ઇન સ્ટ્રોક પર માહીતી પુરી પાડી હતી. ચોથા સેશનમાં ડો.આશિષ કકડ દ્રારા લકવાના દર્દીમાં ફંકશનલ ફીજીયોથેરાપ્યુટીકલ મેનેજમેન્ટ પર ભાર આપતા તેના વિશે માહીતી પુરી પાડી હતી. પાંચમાં અને આખરી સેશનમાં ડો.સાગર નાયક દ્ર્રારા ન્યુરોપલાસ્ટીસીટી પર ભાર આપતા આધુનિક પધ્ધતિ દ્રારા થતી સારવાર વિશે માહીતી પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો