તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેપટોપ - આઇફોનની લાલચ 83 હજારમાં પડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાંદેરમાંરહેતા અને આંખની હોસ્પિટલમાં અકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકે લોભામણી સ્કીમોમાં લેપટોપ અને આઈફોનની લાલચમાં રૂ.83 હજારની રકમ ગુમાવી પડી હતી. અંગે રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.રાંદેરની નવયુગ કોલેજની સામે કોટીયાકનગર સોસાયટીમાં રહેતા અંકીત હર્ષદભાઈ સાંકરીયા પર 30મી જાન્યુઆરીએ મોબાઈલ પર ફોન કરીને ઠગટોળકીના સાગરીતે તમારો નંબર સીલેકશન થયો છે એવી વાત કરીને લેપટોપ અને આઈફોનની ગીફટમાં આપવાની લાલચ આપી 24 કલાકમાં ડીલીવરી આપવાની વાત કરી હતી. ઠગ ટોળકીએ લોભામણી સ્કીમો બતાવીને અકાઉન્ટન્ટ પાસેથી ચેક દ્વારા ઓનલાઈન રૂ.83 હજાર પડાવી લીધા હતા.ઘટનાને પગલે રાંદેર પોલીસે મોબાઈલ નંબરોના આધારે અને દિલ્હીની ઈન્ડસ્ટ્રી યલ બેેંકના ખાતા નંબરોની ડીટેઈલ્સ મેળવીને આગળની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો