તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત મહાનગર પાલીકાએ જનજાગ્રુતી માટે ઠેરઠેર પોસ્ટરો મારેલા છે ડેંગ્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત મહાનગર પાલીકાએ જનજાગ્રુતી માટે ઠેરઠેર પોસ્ટરો મારેલા છે ડેંગ્યુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત મહાનગર પાલીકાએ જનજાગ્રુતી માટે ઠેરઠેર પોસ્ટરો મારેલા છે ડેંગ્યુ અને મેલેરિયા માટે શું તકેદારી રાખવી પરંતુ પાલીકાનીજ પ્રોપટીઁ આજુબાજુ ગંદા પાણી ભરેલા છે મોટાવરાછા કોમ્યુનીટીહોલની બહેર અને આરોગ્ય કેન્દ્ર ના દરવાજા પાસે ગંદા પાણી ભરેલા છે શહેરી જનો ને જાણ કરતા અને જો કશે પાણી ભરેલા હોય તો માલીક ને દંડ ફટકારતી પાલીકા અહીં કોને જવાબદાર ઠેરવશે. તસવીર- મનોજ તરૈયા

શહેરભરમાં દમદાટીથી દંડ ફટકારતા પાલિકા ભવન રોગના કારક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો