તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ચોકના ઐતિહાસીક કિલ્લાના રીનોવેશન અને રીડેલવપની પહેલા ફેઇઝની કામગીરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ચોકના ઐતિહાસીક કિલ્લાના રીનોવેશન અને રીડેલવપની પહેલા ફેઇઝની કામગીરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ચોકના ઐતિહાસીક કિલ્લાના રીનોવેશન અને રીડેલવપની પહેલા ફેઇઝની કામગીરી હાલમાં ચાલી રહી છે. વર્ષો સુધી કામગીરી જળવાઇ રહે તેને ધ્યાને રાખીને પહેલી વખત સ્ટ્રકચર સ્ટેબિલીટી ચકાસવાનો નિર્ણય કરાયો છે. પ્રમાણેનો નિર્ણય પાલિકાના કોઇ પણ પ્રોજેકટ માટે કરાયો નથી. કારણ કે સુરતમાં પહેલી વખત નોન ડીસ્ટ્રકટીવ ટેસ્ટીંગ થકી સ્ટ્રકટર સ્ટેબિલીટીની ચકાસણી થશે. તેમાં જુદા જુદા 2 હજાર કરતા વધુ ટેસ્ટ કરાશે. કિલ્લો વર્ષો પુરાણો છે અને તેને ડેવલપ કરવા પહેલા ફેઇઝમાં 20 કરોડથી વધુનો ખર્ચ થશે. જ્યારે કામગીરી પુરી થયા બાદ બીજા ફેઇઝની કામગીરી કરાશે. તેના કારણે આધુનિક રીતે સ્ટ્રકચર સ્ટેબિલીટીની ચકાસણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઐતિહાસિક કિલ્લાના મેદાનની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો