તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના મેમ્બર આર.સી. મિશ્રા આજે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના મેમ્બર આર.સી. મિશ્રા આજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના મેમ્બર આર.સી. મિશ્રા આજે ચેમ્બર અને આઇટીના એક સંલગ્ન કાર્યક્રમમાં હાજરી આપશે. ઇન્કમટેક્સ ડેકલેરેશન સ્કીમ અંગેના એક પોગ્રામમાં હાજરી આપશે. સિટી લાઇટના સાયન્સ સેન્ટરમાં આયોજિત કાર્યક્રમની શરૂઆત 11:30 કલાકે થનાર છે. જેમાં શહેરના ટોપ ટેક્સ પેયર્સ અને સી.એ. પણ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ | આજે સીબીડીટીના મેમ્બર સુરતમાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો