તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |શહેરમાં વરસાદે છેલ્લા 15 દિવસથી સદંતર વિરામ લીધો છે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |શહેરમાં વરસાદે છેલ્લા 15 દિવસથી સદંતર વિરામ લીધો છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |શહેરમાં વરસાદે છેલ્લા 15 દિવસથી સદંતર વિરામ લીધો છે. જેને કારણે શહેરમાં લોકોને સતત બફારો થઈ રહ્યો છે. આજે પણ શહેર અને જીલ્લામાં વરસાદ નોંધાયો હતો. સિવાય હવામાન વિભાગે પણ વરસાદની કોઈ આગાહી આપી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ શહેર-જિલ્લામાં વરસાદ થાય એવા કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

મેઘ રિસામણા | 15 દિવસથી વરસાદનો સદંતર વિરામ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો