તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મસાજ પાર્લર બાદ હુક્કાબાર પર સર્વિસ ટેક્સનો ગાળિયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મસાજ પાર્લર બાદ હુક્કાબાર પર સર્વિસ ટેક્સનો ગાળિયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મસાર્જપાર્લરને નોટિસ આપ્યા બાદ સર્વિસ ટેક્સની નજર ક્રિમ એરિયામાં ચાલતા હુક્કાબાર પર પડી છે. અધિકારીઓએ વીઆઇપી રોડ પર આવેલાં ત્રણ હુક્કાબાર પર તપાસ કરી છે. તપાસમાં બહાર આવ્યુ હતુ કે તેમણે નોંધણી કરાવી હતી.

જે ગ્રુપ અત્યાર સુધી તપાસના દાયરામાં નથી કે જે સર્વિસધારકો વાર્ષિક રૂપિયા 10 લાખનું ટર્નઓવર હોવા છતાં પણ રજિસ્ટ્રેશન કરાવતા નથી તેમને સાણસામાં લેવાનું શરૂ કરાયુ છે. જે અંતર્ગત વીઆઇપી રોડના ત્રણ હુક્કાબાર સંચાલકોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળયુ હતુ કે હુક્કાબાર સંચાલકો દ્વારા રજિસ્ટ્રેશન મેળવવામાં આવ્યુ નથી.

રજાની ભીડ નજરમાં

હુક્કબારમાંસામાન્ય રીતે કોઈ હિસાબી ચોપડા મેન્ટેઇન કરવામાં આવતા નથી. એટલે અધિકારીઓ દ્વારા રજાના દિવસે કેટલાં લોકો હુકક્બારમાં આવે છે અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને તેના આધારે એરવેજ ટર્નઓવર નક્કી કરવામા આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો