તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ક્રાફ્ટ એક્ઝિબીશનમાં રજૂ થયું માર્બલનું પર્સ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાફ્ટ એક્ઝિબીશનમાં રજૂ થયું માર્બલનું પર્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરતનાંઅગ્રસેન ભવનમાં 22મી જુલાઇ સુધી હેન્ડમેડ વસ્તુઓનું એક એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતનાં મુંબઈ ,કલક્તા, દિલ્હી, માલેગાવ અને રાજસ્થાનમાંથી આવેલા લોકો તેમના પ્રદેશની પ્રખ્યાત અને હેન્ડમેડ વસ્તુઓને પ્રદર્શિત કરી હતી. જેમાં માર્બલમાંથી બનાવવામાં આવેલું પર્સ , ડેકોટેરીવ સ્પુન અને મેટલના તોરણો આર્કષણનું કેન્દ્ર બન્યા હતાં.

માર્બલપર્સ | પર્સઆરસ જેવા રેક્ઝિન માર્બલમાંથી બનાવવામાં આવ્યું હતું. માર્બલને સ્લિશ કરી તેના પર એલ્યુમિનિયમ અને વિવિધ સ્ટોનનો ઉપયોગ કરી તેને ડેકોરેટ કરવામાં આવ્યું છે. જે પાર્ટી તેમજ ફંક્શનમાં પહેરી શકાય છે. જેમાં લાલ ,પિંક ,બ્લુ અને ગુલાબી જેવા વિવિધ માર્બલમાં ઉપલબ્ધ છે.

ડેકોરેટીવસ્પુન | સ્પુનસ્ટીલમાંથી બનાવવામાં આવી હતી. ચમચીનાં હેન્ડલ પર એલ્યુમિનિયમ અને વિવિધ સ્ટોનની મદદથી ડેકોરેટ કરી એલ્યુમિનિયમનાં તાર વડે ફિક્સ કરવામાં આવ્યું હતું.

મેટલતોરણ | તોરણબનાવવા માટે મેટલનો ઉપયોગ કરાયો હતો, તેમજ ગોલ્ડન અને સિલ્વર કલરની મેટલ વડે વિવિધ આકારમાં ફ્લાવર્સ બનાવી જોઈન્ટ કર્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો