તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | શ્રીદયાળજી કેળવણી મંડળ પ્રેરિત વયસ્ક સંગઠન સુરત શહેરના

સુરત | શ્રીદયાળજી કેળવણી મંડળ પ્રેરિત વયસ્ક સંગઠન સુરત શહેરના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શ્રીદયાળજી કેળવણી મંડળ પ્રેરિત વયસ્ક સંગઠન સુરત શહેરના ઉપક્રમે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન તા.30 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. શુક્રવારે બપોરે 3થી 6 કલાક દરમિયાન દયાળજી કેળવણી મંડળ, મજુરાગેટ ખાતે કેમ્પ રા‌ખવામાં આવ્યો છે જેમા સભ્યોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

અનાવિલ સંગઠન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ

અન્ય સમાચારો પણ છે...