તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિશ્રી કલાપી કન્યા પ્રાથમિક

સુરત | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિશ્રી કલાપી કન્યા પ્રાથમિક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિશ્રી કલાપી કન્યા પ્રાથમિક શાળા ક્રમાંક 87 ડાહ્યાપાર્કમાં સ્વચ્છતા અને સામાજિક સમરસતા અંતર્ગત ગાયન, વક્તૃત્વ સ્પર્ધા, કાવ્ય રચના સહિત ત્રિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમા આયોજન શાળાનાં આચાર્ય અલ્પેશભાઇ પીપળીયાના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. જેમા કુલ 38 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

કલાપી કન્યા શાળામાં વક્તૃત્વ સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...