તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નવલી નવરાત્રીમાં ઘુમવા ખેલૈયાઓ થનગની રહ્યા છે, ત્યારે પાર્ટી પ્લોટમાં

નવલી નવરાત્રીમાં ઘુમવા ખેલૈયાઓ થનગની રહ્યા છે, ત્યારે પાર્ટી પ્લોટમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવલી નવરાત્રીમાં ઘુમવા ખેલૈયાઓ થનગની રહ્યા છે, ત્યારે પાર્ટી પ્લોટમાં પણ રમવા માટે આયોજકો પાર્ટી પ્લોટોને શણગારી રહ્યા છે. સુરત શહેરમાં ખાસ યોજાતા શેરી ગરબામાંનું પણ અનેરુ મહત્વ હોય છે. શહેરનાં સગરામપુરાની હિરા મોદીની શેરી શણગારેલી જણાય છે. આગામી પહેલી ઓક્ટોબરથી નવલા નોરતા શરૂ થશે. તસવીર- રિતેશ પટેલ

નવલા નોરતાની તૈયારીઓ : શેરીઓમાં રોશનીનો શણગાર

અન્ય સમાચારો પણ છે...