તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિમલસાગર સૂરિજીની નિશ્રામાં શિબિર સંપન્ન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વિમલસાગરસૂરિજી ની નિશ્રામાં બુધવારે ભટાર શ્રી બુદ્ધિ-વીર વાટીકા ખાતે સાસુ-વહુ, દેરાણી-જેઠાણી ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. બુધવારની શિબિરમાં 2000થી વધુ મહિલાઓ જોડાઇ હતી. સુખી કુટુંબ, સમૃદ્ધ સમાજ અને સશક્ત રાષ્ટ્રના પવિત્ર ઉદ્દેશથી મુનિ પદ્મવિમલ સાગરજી મહારાજની સંયોજનામાં કાર્યક્રમ યોજાયો હતો. અવસરે માર્ગદર્શન આપતાં આચાર્ય મહારાજે જણાવ્યું કે, ખરાબ ભૂતકાળને જો તમે ભૂલી શકો તો માને કે તમે ઉજ્જવળ ભવિષ્યની અપ્રિય ઘટનાઓને ભૂલવામાં સાર છે. એક અપ્રિય પ્રસંગની સ્મૃતિ આપણા જીવનની તમામ ખુશીઓને બરબાદ કરી શકે છે. બીજાની ઉણપો એની જિંદગીનો નબળો પક્ષ તેમજ કમનસીબૂ છે. જ્યારે તમારી ખાસીયતો તમારો ઉજ્જવળ પક્ષ છે.

અન્ય સમાચારો પણ છે...