• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.15

સુરત |ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.15

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.15 માર્ચથી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. જે અન્વયે તમામ પરીક્ષા કેન્દ્રોએ શાળાનાં ગેટ પાસે નોટિસ બોર્ડ ઉપર બેઠક વ્યવસ્થા લખી તે નોટિસ બોર્ડ પર 14 માર્ચના રોજ વિદ્યાર્થીઓ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવી. વિદ્યાર્થીઓ, વાલીઓ બેઠક વ્યવસ્થા જોવા માટે વર્ગખંડમાં પ્રવેશી શકશે નહીં. આવી તમામ બાબતોની દરેક પરીક્ષાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી એમ જિલ્લા શિક્ષણાધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

શિક્ષણ |14મીએ પરીક્ષા કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા લખવા સૂચના

અન્ય સમાચારો પણ છે...