• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |લિંબાયત ઝોનમાં ડ્રાફટ ટીપી સ્કીમ નં 69 ગોડાદરા, ડિંડોલીમાં

સુરત |લિંબાયત ઝોનમાં ડ્રાફટ ટીપી સ્કીમ નં 69 ગોડાદરા, ડિંડોલીમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |લિંબાયત ઝોનમાં ડ્રાફટ ટીપી સ્કીમ નં 69 ગોડાદરા, ડિંડોલીમાં ફાઇનલ પ્લોટ નં 122માં હર્ષ બંગલોઝ સોસાયટીના રસ્તાઓ પર અને કૃપા સોસાયટીના રસ્તાઓ પર 250 મીમી વ્યાસની આરસીસી ડ્રેનેજ પાઇપ લાઇન નાંખવામાં આવશે. અંદાજે 55 લાખના ખર્ચે ડ્રેનેજ પાઇપ લાઇન નાંખવાની કામગીરી હાથ ધરાશે. તાજેતરમાં ગટર સમિતિની બેઠકમાં ડ્રેનેજ લાઇન નાંખવાની કામ મંજૂર કરવામાં આવ્યું હતું.

ડ્રેનેજ |લિંબાયતની સોસા.ઓમાં ગટર લાઇન નાંખવા આયોજન

અન્ય સમાચારો પણ છે...