તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | તા.24 સપ્ટેમ્બરના રોજ 70મી સિનિયર નેશનલ એક્વેટીક ચેમ્પિયશીપ 2015

સુરત | તા.24 સપ્ટેમ્બરના રોજ 70મી સિનિયર નેશનલ એક્વેટીક ચેમ્પિયશીપ-2015

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | તા.24 સપ્ટેમ્બરના રોજ 70મી સિનિયર નેશનલ એક્વેટીક ચેમ્પિયશીપ-2015 રાંચી ઝારખંડ ખાયે યોજાઇ હતી જેમાં ધો. 10માં અભ્યાસ કરતી વનિતા વિશ્રામ શાળાની વિદ્યાર્થીની સારંગ ડોલ્ફી ઓલ ઇન્ડિયામાં 4*100 મીડલ રીલેમાં બ્રોન્ઝ મેડળ મેળવ્યો હતો. ડોલ્ફી આગામી સમયમાં પણ રીતે પ્રદર્શન કરતી રહે તે માટે શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવાયા હતા.

રીલેમાં વનિતા વિશ્રામ સ્કૂલનું ગૌરવ

અન્ય સમાચારો પણ છે...