તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | સુરતનામહિલા વકીલો દ્વારા છેલ્લા સાત વર્ષથી એક રાત્રિય

સુરત | સુરતનામહિલા વકીલો દ્વારા છેલ્લા સાત વર્ષથી એક રાત્રિય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરતનામહિલા વકીલો દ્વારા છેલ્લા સાત વર્ષથી એક રાત્રિય ગરબાનું આયોજન કરવામાં આવે છે. વર્ષે મહિલા વકીલો પ્રીતિ જોશી, શોભના છાપીયા, ભારતી મુખર્જી, સંગીતા ખૂંટ દ્વારા આસો સુદ એકમના રોજ સાંજે 7 કલાકે ઇસ્કોન મોલ, પીપલોદ ખાતે ગરબા, 108 દિવાની આરતી અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સાંસદ સી.આર. પાટીલ, ભાજપ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળા, અમદાવાદ બાર એસો.ના પ્રમુખ તથા તેમની ટીમ, સુરત એસએમસીના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન રૂપલ શાહ, મોટીવેટર પૂજા વ્યાસ, ચેમ્બર લેડીઝ વિંગના ડૉ. રિંકલ જરીવાળા તથા ગુજરાતી ફિલ્મ કલાકાર ગોકુલ બારૈયા ખાસ ઉપસ્થિત રહેનાર છે.

મહિલા વકીલો દ્વારા ગરબાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...