તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | દેશમાંબંધારણીય અને લોકશાહી મૂલ્યો જળવાઈ રહે તેમજ ધર્મના

સુરત | દેશમાંબંધારણીય અને લોકશાહી મૂલ્યો જળવાઈ રહે તેમજ ધર્મના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દેશમાંબંધારણીય અને લોકશાહી મૂલ્યો જળવાઈ રહે તેમજ ધર્મના નામે ફેલાઈ રહેલા આતંકવાદને વખોડી કાઢવા અને આપણા દેશની હિન્દુ - મુસ્લિમ એકતાવાળી સંસ્કૃતિ જળવાય રહે તે માટે સમગ્ર દેશ અને વિશ્વને એક મજબૂત સંદેશ આપવા માટે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે શહેરના રંગ ઉપવન ખાતે જમીઅતે ઉલમાએ સુરત દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જમીઅતે ઉલમાએ હિન્દનાં રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી મૌલાના મહમૂદ મદની સા. સહિત શહેરનાં તમામ ધર્મના આદરણીય ધર્મગુરૂઓ ઉપસ્થિત રહેશે.

કોમી એકતા અને વિશ્વશાંતિ સંમેલન

અન્ય સમાચારો પણ છે...