તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | મહુવાતાલુકા સરદાર પટેલ સમાજ, સુરત દ્વારા તા.2 ઓક્ટોબરના

સુરત | મહુવાતાલુકા સરદાર પટેલ સમાજ, સુરત દ્વારા તા.2 ઓક્ટોબરના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | મહુવાતાલુકા સરદાર પટેલ સમાજ, સુરત દ્વારા તા.2 ઓક્ટોબરના રોજ મા અમૃતમ વાત્સલ્ય યોજનાના કાર્ડ આપવામાં માટે એક કેમ્પનું આયોજન ગેટ નંબર-3 મોતીનગર, નાના વરાછા ખાતે કરાયું છે. કેમ્પમાં અંદાજે 500 લોકોને કાર્ડ કાઢી આપવાનો લક્ષાંક છે. જરૂરીયાતમંદ લોકોએ કેમ્પનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.

મા અમૃતમ યોજનાના કાર્ડ કાઢી અપાશે

અન્ય સમાચારો પણ છે...