તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રાજગ્રીન ગૃપ દ્વારા 18 માળનો પ્રોજેક્ટ શરૂ કરાયો

રાજગ્રીન ગૃપ દ્વારા 18 માળનો પ્રોજેક્ટ શરૂ કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિઅલએસ્ટેટ ક્ષેત્રે ઝડપથી વિકસી રહેલા સુરત શહેરના સૌથી પોશ વિસ્તાર વેસુમાં રાજગ્રીન ગ-પ દ્વારા વેનીલા પ્રોજેક્ટ નામ હેઠળ 18 માળના 4 લક્ઝરીયસ અને કસ્ટમાઇઝ ટાવર ઉભા કરવામાં આવશે. લોકોની રહેણીકરણીમાં ઝડપથી થઇ રહેલા ફેરફારને જોતાં પોતાના ફ્લેટને પોતે ડિઝાઇન કરવાના વિકલ્પ સાથે રાજગ્રીન ગૃપ પોતાના રોકાણકારોને 13 થ્રીડી ઓપ્શન પુરા પાડશે. 5 થી 6 હજાર સ્કેવર ફૂટ જેટલુ ક્ષેત્રફળ ધરાવતા ઘરને 11.5 ફૂટની ફ્લોર હાઇટ સાથે 18 માળના 4 ટાવર તૈયાર કરાશે. રીયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રોજેક્ટની ખુબ પ્રશંસા થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...