તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5મીએ વાહન વ્યવહાર મંત્રી શહેરની મુલાકાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અગામીપાંચ ઓક્ટોબર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી સુરતમાં વોલ્વો બસના ઉદ્દઘાટન માટે આવશે. જીએસઆરટીસી દ્વારા સુરત અમદાવાદ વચ્ચે ચાર વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. સુરત એસ ટી નિયામક એન એમ રાજ્યગુરુ દ્વારા રાજ્ય સરકારને વોલ્વો બસ ફાળવવા અંગે રજૂઆત કરાઈ હતી. ઉપરાંત એસ ટી કર્મચારી યુનિયનના જનરલ સેક્રેટરી કૌશલ દેસાઈ દ્વારા પણ કરાઈ હતી. દરમિયાન જીએસઆરટીસી દ્વારા સુરત-અમદાવાદ વચ્ચે ચાર વોલ્વો બસ ફાળવવામાં આવી છે. બસનો ઉદ્દઘાટન કરવા આગામી 5 ઓક્ટોબર રાજ્યના વાહનવ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડીયા સુરત આવશે.

અન્ય સમાચારો પણ છે...