• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સાધિકા દુષ્કર્મ કેસમાં નારાયણે જામીન અરજી પરત ખેંચી

સાધિકા દુષ્કર્મ કેસમાં નારાયણે જામીન અરજી પરત ખેંચી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુપૂર્ણિમાનાદિવસે પોતાના ભક્તોને દર્શન આપી આશ્રમમાં કેટલીક વિધિ કરવા માટે જામીન અરજી કરનાર નારાયણ આસારામે પોતાની જામીન અરજી પરત ખેંચી લીધી હતી. તેણે કોર્ટ સમક્ષ કરેલી જામીન અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, ગુરુપૂર્ણિમાના દિવસે તેમને પોતાના આશ્રમમાં કેટલીક ધાર્મિક વિધિ કરવાની હોય છે તેમજ તેમના અનુયાયીઓ સાથે મળીને કેટલીક ધાર્મિક વિધિ કરવાની હોય છે. જોકે કોર્ટે અરજી ફગાવી દેવાનું વલણ અપનાવતા આખરે નારાયણે પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી. નારાયણ સામે સુરતમાં સાધિકા પર દુષ્કર્મ ગુજારવાનો અને પોલીસને લાંચ આપવાનો ગુનો નોંધાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...