લેખિકા મંચની વાર્તા સભા 19મીથી શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘લેખિકામંચ’દ્વારા વાડિયા વિમેન્સ ખાતે ‘વાર્તાસભા’ શરૂ કરવામાં આ‌વી છે. વાર્તાસભા દર રવિવારે સાંજે 04.00 થી 07.00 કલાક દરમિયાન યોજાશે. વાર્તાસભામાં સ્થાનિક લેખકો પોતાની વાર્તા રજૂ કરી શકે છે અને વાર્તાલેખન માટે પોતાનાં મંતવ્ય આપી શકે છે. વાર્તાસભામાં જુદા-જુદા વાર્તાકારોની વાર્તા પર ચર્ચા કરવામાં આવશે અને જુદા-જુદા પાસાઓનો અભ્યાસ કરી લેખન કાર્ય શુધ્ધિ અને વાર્તાનાં પ્લોટ વિશે વાત કરવામાં આવશે. વાર્તાસભામાં કોઈપણ સુરતી ભાગ લઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...