જેાબ કરવા દબાણ કરી પરિણીતાને કાઢી મૂકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંદેરનીપરીણીતાને તેના સાસરીયાઓએ નોકરી કરવા દબાણ કરી માનસિક ત્રાસ આપતા રાંદેર પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધ્યો હતો. રાંદેરના પાલનપુર પાટીયા ખાતે રહેતી પરીણીતાને તેનો પતિ અને સાસરીયાઓ પ્રાઈવેટમાં નોકરી કરવા દબાણ કરતા હતા. પરીણીતાને તેના પતિએ મારઝુડ કરી ઘરમાંથી કાઢી મુકી હતી. રાંદેર પોલીસમાં પરીણીતાએ ફરિયાદ આપતા પોલીસે તેણીના પતિ વિજય દુર્ગાપ્રસાદ દીક્ષીત અને સાસુ માયાબેન દુર્ગાપ્રસાદ દીક્ષીત (બન્ને રહે, સીલ્વર પ્લાઝા એપાર્ટ,પાલનપુર પાટીયા,રાંદેર)ની સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...