• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | સર્વાંગીસ્વાસ્થ્ય માટે તા.25 સપ્ટેમ્બરના રોજ રવિવારે સવારે 7થી

સુરત | સર્વાંગીસ્વાસ્થ્ય માટે તા.25 સપ્ટેમ્બરના રોજ રવિવારે સવારે 7થી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સર્વાંગીસ્વાસ્થ્ય માટે તા.25 સપ્ટેમ્બરના રોજ રવિવારે સવારે 7થી 10 કલાક દરમિયાન પ્રાર્થનાસંઘ-ભદ્ર આશ્રમમાં યોગશિબિરનું આયોજન કરાયું છે. નિષ્ણાંત યોગ શિક્ષિકો દ્વારા યોગની માહિતી આપવામાં આવશે. આયોજન એકદમ નિ:શુલ્ક રહેશે. પ્રાર્થના સંઘ ભદ્ર આશ્રમ નવી કોર્ટ સામે, અઠવાલાઇન્સ ખાતે યોજાશે.

પ્રાર્થના સંઘ-ભદ્ર આશ્રમ ખાતે યોગશિબિર

અન્ય સમાચારો પણ છે...