તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝના ડો. પ્રફુલ શિરોયા દ્વારા જણાવાયું હતું

સુરત |જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝના ડો. પ્રફુલ શિરોયા દ્વારા જણાવાયું હતું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝના ડો. પ્રફુલ શિરોયા દ્વારા જણાવાયું હતું કે, શહેરના ડી ઝોન યુનિટ ખાતે ગૃહ રક્ષક દળમાં પરૂષ વર્ગ માટેની ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતી મેળો અગામી 18 સપ્ટેમ્બરના રોજ સવારે 6:30 કલાકે અમરોલીના કે.એમ.પી. સ્કૂલના ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો છે. ભરતી મેળામાં ભાગ લેનાર ઉમેદવારે ઓછામાં ઓછું સાત પાસ હોવું જરૂરી છે. તેમજ ભરતી મેળામાં ભાગ લેનાર ઉમેદવારના 18થી 25 વર્ષે પૂર્ણ અને વજન 50 કિલોગ્રામ હોવું જરૂરી છે. ભરતી મેળાથી પાસ થયેલા ઉમેદવારની પરીક્ષા પણ લેવામાં આવશે.

શહેરના ગૃહ રક્ષક દળમાં પરૂષ ઉમેદવારની ભરતી કરાશે

અન્ય સમાચારો પણ છે...