• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને શહેર કોંગ્રેસે નવા સંગઠનના

સુરત |આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને શહેર કોંગ્રેસે નવા સંગઠનના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને શહેર કોંગ્રેસે નવા સંગઠનના માળખાની જાહેરાત કરી છે. ઉપરાંત શહેરના 29 વોર્ડના પ્રમુખોની પણ જાહેરાત કરી છે. નવા જાહેર કરવામાં આવેલા માળખામાં યુવાનોને સૌથી વધુ સ્થાન આપવામાં આવ્યુ છે. જ્યારે શુક્રવારે જાહેર કરેલા નવા સંગઠનના માળખામાં 33 ઉપપ્રમુખ, 42 મહામંત્રી અને 47 મંત્રીઓની જાહેરાત કરી છે. જેથી શહેર કોંગ્રેસે જમ્બો જેટ પ્રમાણેના માળખાની જાહેરાત કરીને તમામ લોકોને સાચવી લેવાનો પ્રયાસ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બદલાવ | શહેર કોંગ્રેસે નવું સંગઠનનું માળખું જાહેર કર્યું

અન્ય સમાચારો પણ છે...