જૂનાં વાહનોમાં HSRP લગાડશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |આરટીઓના નિયમ અનુયાર જૂના વાહનોમાં પણ HSRP પ્લેટ જરૂરી છે. છતાં ઘણાં લોકો પ્લેટ ફીટ કરાવતા નથી. જેના પગલે આરટીઓએ કેટલીક સીરિઝના વાહનો માટે ચાલુ માસના અંત સુધીમાં એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરાવવા એપોઇન્ટમેન્ટ લઇ તેને વાહનો પર રીપ્લેસ કરવાની રહેશે.જેના પગલે મહિને જીજે5-LA, LB, LC, LD, LE, LF, LH, LJ, LK, LM, LN, LP, LQ, LR, LS, MA, MB, MC, MD, ME,MF, MG, MH, MJ, MK, ML, MN, MP, MQ, MR, MS, NA,NB, NC, ND, & NE જેવા નંબર ફીટમેન્ટ કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...