તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | લસકાણાખાતે આવેલી જેબી એન્ડ કાર્ય વિદ્યાસંકૂલમાં વર્ષાઋતુ અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | લસકાણાખાતે આવેલી જેબી એન્ડ કાર્ય વિદ્યાસંકૂલમાં વર્ષાઋતુ અને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | લસકાણાખાતે આવેલી જેબી એન્ડ કાર્ય વિદ્યાસંકૂલમાં વર્ષાઋતુ અને ગૌરી ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા હોંશભેર વિદ્યાર્થીઓએ બાગ લીધો હતો. ધો.3થી 5ના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં વિવિધ ગીતો ગાઇને વિદ્યાર્થીઓએ સૌકોઇને ડોલાવ્યા હતા.સ્પર્ધમાં 48 ગૌરીગીત અને 82 વિદ્યાર્થીઓઓએ વર્ષાગીતમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું સચાંલન કાજલ રામાણીએ કર્યૂં હતું.

શાળામાં વર્ષા અને ગૌરી ગીત સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો